ઓરીયો પેનકેક (Oreo Pancake Recipe In Gujarati).
You can Cook ઓરીયો પેનકેક (Oreo Pancake Recipe In Gujarati) using 3 ingredients and 3 steps. Here is how you achieve that.
Ingredients of ઓરીયો પેનકેક (Oreo Pancake Recipe In Gujarati)
- Lets Go Prepare of ઓરીયો બિસ્કીટ.
- Lets Go Prepare of દૂધ.
- What You needis of તેલ.
ઓરીયો પેનકેક (Oreo Pancake Recipe In Gujarati) instructions
- સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ને લો.પછી બિસ્કીટ અને ક્રીમઅલગ પાડો. હવે ક્રીમ ની અંદર એક ચમચી દૂધ નાખી મિક્સ કરો. બિસ્કિટ ને મિક્સર ની અંદર નાખી ક્રશ કરો અને તેમાં ૪ ચમચી દૂધ નાખી બેટર તૈયાર કરો..
- એક તવા ને ગરમ કરી તેમાં અડધી ચમચી તેલ મૂકો અને તવા ને સાફ કરો પછી તેની અંદર બિસ્કિટનું બેટર નાખી પેન કેક તૈયાર કરો..
- હવે એક પેન પર ક્રીમ વાળુ મિશ્રણ લગાડો અને બિજી પેમ કે તેના પર મૂકો તૈયાર છે ઓરીયો પેનકેક..